મોરબી : મોરબીમાં ઇસમાઇલી ખોજા, નટવરપાર્ક બ્લોક નં. 39, મોરબી સમાકાંઠે ફ્લોરાની સામે રહેતા ધરાણી તજદિનભાઈ સુંદરજીભાઈ (ઉ.વ.73) તા. 14-4-2025ને સોમવારના રોજ બપોરના 4 કલાકે ઘરેથી ચાલ્યા ગયા છે. જે કોઈને તેઓ મળે તેઓએ મોબાઇલ નં. 9909251111 અને 9825467576 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.