મોરબી : માલધારી સેલના પુર્વ કન્વીનર તેમજ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ ટ્રસ્ટના ટ્રસ્ટી મહેશભાઇ રબારી (જોધપર)ના માતા બાલુબેન દેવાભાઈ અજાણાનું આજરોજ તા 15-4-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે.