મોરબી : મોરબી તાલુકા પોલીસે મોરબી - વાંકાનેર નેશનલ હાઇવે ઉપર મકનસર ગામના પ્રેમજીનગરમા ઇટના ભઠ્ઠા નજીક વિદેશી દારૂ સગેવગે કરવાની પેરવી કરી રહેલા આરોપી સંજય ઉર્ફે ઘુડો વિરજીભાઈ રાતૈયા રહે.નવા મકનસર ગામ વાળાને વિદેશી દારૂની 78 બોટલ કિંમત રૂપિયા 47,524 ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.