મોરબી : મોરબી નિવાસી મનહરભાઈ ત્રિભોવનદાસ ચારોલા (ઉ.વ.63) તેઓ સ્વ. નારણભાઈ, અર્જુનભાઈ અને મૂળવંતભાઈના ભાઈનું તા. 12-4-2025ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 14-4-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક સુધી સુંદરમ એપાર્ટમેન્ટ, કબીર આશ્રમ સામે, નાની વાવડી, મોરબી ખાતે રાખેલ છે.