મોરબી : મોરબી નિવાસી મગનભાઈ જસરાજભાઈ મીરાણી (ઉં. વ.82) તે રમાબેનના પતિ, અજયભાઈ તથા દીપાબેન દેવેન્દ્રકુમાર ઠક્કરના પિતા, સ્વ. હરિભાઈ રામજીભાઈ સેજપાલ તથા પ્રવીણભાઈ રામજીભાઈ સેજપાલના બનેવી, ભરતભાઈ રામજીભાઈ મીરાણી, સંજયભાઈ બચુભાઈ મીરાણી, રાજુભાઈ બચુભાઈ મીરાણી, સુનિલભાઈ કાંતિભાઈ મીરાણી તથા અભયભાઈ કાંતિભાઈ મીરાણીના કાકાનું તારીખ 12-4-2025 ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 14-4-2025 ને સોમવારે સાંજે 5 થી 6 કલાકે લોહણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ, નાગરિક બેંકની સામે, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષની સાદડી સાથે રાખવામાં આવી છે.