મોરબી : બેલા (રં) નિવાસી હેમીબેન ભૂપતભાઈ સંઘાણી તે ભુપતભાઈના પત્ની, મગનભાઈના ભાભી, કલમેશભાઈ (મો. નં. 7227886413 અને અલ્પેશભાઈ (મો. નં. 9925742920)ના માતા તથા રાજેશભાઈના કાકીનું તા. 12-4-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 14-4-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન પટેલ સમાજ વાડી, બેલા (રં) જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.