મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે નેશનલ હાઇવે ઉપર શક્તિ ચેમ્બર નજીકથી આરોપી ચિરાગ ભરતભાઇ મકવાણા રહે.ત્રાજપર ખારી વાળાને વેટ 69 બ્રાન્ડ સ્કોચ વ્હીસ્કીની 1 લિટરની બોટલ કિંમત રૂપિયા 2590 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.