મોરબી : હનુમાન જયંતી નિમિત્તે તારીખ 12 એપ્રિલના રોજ કર્તવ્ય જીવદયા કેન્દ્ર ખાતે સવારે 8 થી 12 વાગ્યે બાલાજી હવન તથા સુંદરકાંડના પાઠનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત બપોરે પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું છે. તો સૌને કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.