મોરબી : કરાચી વાળા કચ્છી લોહાણા બાંઢીયા વાળા હાલ મોરબી નિવાસી ગીતા ફોટો સ્ટુડિયો વાળા લાલજીભાઈ વિશનજીભાઈ પલણ (ઉ. વ. - 92) તે વિનુભાઈ, જીતુભાઈ, હંસાબેન કક્કડ (જામનગર), પ્રવિણાબેન કારીયા (ભૂજ)ના પિતા, સ્વ.વાલજીભાઈ દયાલજીભાઈ તન્નાના જમાઈ, સ્વ. દયારામભાઈ, સ્વ. મેઘજીભાઈ, સ્વ. ખીમજીભાઈ, સ્વ. દામજીભાઈ, સ્વ. ધરમશીભાઈ, સ્વ. ભવાનભાઈ, સ્વ. સાકરબેન, સ્વ. મહાલક્ષ્મીબેનના ભાઈનું અવસાન થયું છે. તેમની પ્રાર્થના સભા 14-4-2025 ને સોમવારે સાંજે 5 થી 6 વાગ્યે જડેશ્વર મંદિર, સ્ટેશન રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.