બેંગકોક, કાશ્મીર, દિલ્હી, અલ્હાબાદ, મુંબઇ, જયપુર, કોલકતા, અલવારા, અમદાવાદ, સુરતના શ્રેષ્ઠ 51 ડિઝાઈનરોના સ્ટોલ : ડ્રેસ મટિરિયલ્સ, ડિઝાઈનર સારીઝ, બેગ, પર્સ, જવેલરી, પટોરા, કોસ્મેટિક્સ, કુર્તિ, વેસ્ટર્ન આઉટફિટ, ફૂટવેર, કિડ્ઝ પ્રોડક્ટનું કલેક્શન : એન્ટ્રી ફ્રી મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના બહેનો માટે શોપિંગનો સુવર્ણ અવસર આવ્યો છે. કારણકે મોરબીના આંગણે આવતીકાલે શનિવારથી બે દિવસનું LIME એક્ઝિબિશન યોજાનાર છે. તો આ અવસર ચૂકશો નહિ. LIME એક્ઝિબિશન મોરબીમાં છેલ્લા 12 વર્ષથી થઈ રહ્યું છે. આ વખતે સમર સ્પેશિયલ કલેક્શન સાથે આ એક્ઝિબિશન તા. 12 અને 13 એપ્રિલના રોજ શનાળા રોડ ઉપર સ્કાય મોલના યોજાનાર છે. આ એક્ઝિબિશનમાં એક્સક્લુઝીવ ડ્રેસ મટિરિયલ્સ, એક્સક્લુઝીવ સાઉથ સિલ્ક પ્રોડક્ટ્સ, ડિઝાઈનર સારીઝ, બેગ, પર્સ, ગોલ્ડન જવેલરી, બ્રાઇડલ જવેલરી, પટોરા, કોસ્મેટિક્સ, હોમ ડેકોર, કુર્તિ, વેસ્ટર્ન આઉટફિટ, ફેશન એસેસરીઝ, ફૂટવેર, સમર ડ્રેસ, જવેલરી, બોર્ન બેબી કિડ્ઝ વેર, કિડ્ઝ પ્રોડક્ટ અને હેન્ડલુમ સહિતની અનેક આઈટમો મળશે. આ એક્ઝિબિશનમાં બેંગકોક, કાશ્મીર, દિલ્હી, અલ્હાબાદ, મુંબઇ, જયપુર, કોલકતા, અલવારા, અમદાવાદ, સુરતના શ્રેષ્ઠ 51 ડિઝાઈનરોના સ્ટોલ હશે. જેમાં એકથી એક ચડિયાતી આઇટમોનો ખજાનો હશે. તો આ એક્ઝિબિશનની મુલાકાત લેવાનું ચૂકશો નહિ. તા.12 અને 13 એપ્રિલસ્થળ : સ્કાય મોલ, શનાળા રોડ, મોરબી મો.નં.91068 92050LIMEના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવા આ લિંક ઉપર ક્લિક કરો અને મેળવો ફ્રી એન્ટ્રીchat.whatsapp.com/BzQ8qYBEZZFGJpHk6kyyvA