મોરબી : મોરબી જિલ્લા મિશન નવ ભારતના પ્રમુખ રામભાઈ જીલરીયા દ્વારા હળવદ શહેરના અધ્યક્ષ તરીકે તારબુંદીયા મહેશભાઈ કરશનભાઈ ની વરણી કરવામાં આવી છે. આ વરણી બદલ તેઓ ઉપર ઠેર ઠેરથી અભિનંદન વર્ષા થઈ રહી છે.