મોરબી : હાલ ઉનાળાની ઋતુમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે પક્ષીઓને પીવા માટેનું પાણી મળી રહી તે માટે મોરબીમાં મયુર નેચર કલબ દ્વારા તા. 13-3-2025 ને રવિવારના રોજ સંદેશ ઓફિસ નીચે રામ ચોક, શનાળા રોડ, મોરબી ખાતે પક્ષીઓ માટે નિઃશુલ્ક પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવશે. તો આ વિતરણ વ્યવસ્થાનો લાભ લેવા સૌને જણાવાયું છે.