આ સોફ્ટવેર HR, પે રોલ મેનેજમેન્ટ, સ્ટોક મેનેજમેન્ટ, ટેક્સ મેનેજમેન્ટ સહિતનું કામ માત્ર આંગળીના ટેરવે : તમામ વિભાગોમાં પારદર્શકતા સાથે તમામ કામ થઈ જશે સરળ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપ બિઝનેસ કરી રહ્યા છો ? તમામ વિભાગ અને કામગીરી ઉપર ધ્યાન રાખવામાં મુશ્કેલી અનુભવો છો ? તો હવે ચિંતા ન કરતા કારણકે બિઝનેસનું વન સ્ટોપ સોલ્યુશન એવો ERP સોફ્ટવેર તમારૂ કામ આસાન કરી દેશે.----------------------------------------HR, પે રોલ મેનેજમેન્ટ ● ઓટોમેટિક સેલેરી અને ટેક્સ ગણતરી ● કર્મચારીઓના ડેટા મેનેજમેન્ટ હવે માત્ર એક ક્લિકમાં ● રજા અને હાજરીનું સરળ મેનેજમેન્ટ ● 24×7 એક્સેસ અને રિયલ ટાઈમ ડેટા----------------------------------------સ્ટોક મેનેજમેન્ટનું સ્માર્ટ સોલ્યુશન ● વિશ્લેષણ આધારિત રિપોર્ટ - સપોર્ટ અને ઝડપી નિર્ણય● વધુ વેચાણ, ઓછી વેસ્ટેજ - દરેક પ્રોડક્ટનું સચોટ મેનેજમેન્ટ● સ્ટોક કેરકુલ ટ્રેક કરો- રિયલ ટાઈમ અપડેટ સાથે● ઓટોમેટિક ઓર્ડર સીસ્ટમ - સ્ટોક ઓટોમેટિક રી-ફિલ----------------------------------------હિસાબ કિતાબ રહેશે પારદર્શક અને ટેકનોલોજીથી સજ્જ● જીએસટી, ટેક્સ, ઇનવોઇસ બધું એક જગ્યાએ● રિયલ ટાઈમ રિપોર્ટિંગ અને ફાઇનાન્સિયલ કંટ્રોલ● ખર્ચ પર નિયંત્રણ અને નફા ઉપર ધ્યાન● ડિજિટલ હિસાબ - સમય પણ બચાવો, ભરોસો પણ મેળવો● વાર્ષિક અને માસિક રિપોર્ટિંગ----------------------------------------ઉદ્યોગ ચલાવો જુસ્સા સાથે અને પ્લાનિંગ ટેકનોલોજીથી ● દરેક પ્રોસેસ- રેકોર્ડ અને રિપોર્ટ સાથે● વધુ ઉત્પાદન, ઓછું વેસ્ટેજ સાથે નફો● સ્ટોકનો સાચો હિસાબ● ઓર્ડર ડિલિવરી સમયસર ● વાર્ષિક અને માસિક રિપોર્ટિંગતો વધુ વિગત મેળવવા આજે જ સંપર્ક કરોTechvoot703, વેનસ એટલાન્ટીસ, કોર્પોરેટ પાર્ક, 100 ફૂટ રોડ,શેલ પેટ્રોલપંપ પાસે, પ્રહલાદનગર, અમદાવાદમો.નં. 96870 62400hello@techvoot.com