મોરબી : ધીરજલાલ ડાયાલાલ ભોજાણી (ઉ.વ.93) તે અતુલભાઈ, કેતકીબેન કિરીટકુમારના પિતાશ્રી તથા પાર્થ, બોની ભાવીનકુમાર અને પ્રિયા ભમિતકુમારના દાદાજી તથા પ્રકાશભાઈ, અશ્વિનભાઇ, જીગ્નેશભાઈના કાકાનું તા.10ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11ને શુક્રવારના રોજ સાંજે 5 થી 6 કલાકે લોહાણા વિદ્યાર્થી ભવન વસંત પ્લોટ, મોરબી નાગરિક બેંક સામે, મોરબી ખાતે રાખેલ છે.