મોરબી : મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સાપર ગામની સીમમાં પાવડીયારી કેનાલ પાસે આવેલ ક્યુરા સિરામિક સામેથી આરોપી કિશોર બચુભાઇ બડોધરા રહે.જોગડ તા.હળવદ વાળાને વોડકાની 4 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.