મોરબી : મોરબીના ખાટકીવાસ ચોક નજીક જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જાહેરમાં જુગાર રમાડી રહેલા આરોપી નદીમ બાબુભાઇ સેતા રહે.ફૂલગલી વાળાને સીટી એ ડિવિઝન પોલીસે વરલી મટકાના સાહિત્ય તેમજ રોકડા રૂપિયા 520 સાથે ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.