મોરબી : મોરબી નિવાસી ગીતાબેન વિનોદભાઈ મિયાત્રા (ઉ.વ.66) તેઓ વિનોદભાઈના પત્ની, નરેશભાઈ અને જીજ્ઞેશભાઈના માતાનું તા. 9-4-2025ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 11-4-2025ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન, સનરાઈઝ એપાર્ટમેન્ટ, પરશુરામ સોસાયટી, જૂની પોસ્ટ ઓફિસની બાજુમાં, સામા કાંઠે, મોરબી-2 ખાતે રાખવામાં આવ્યું છે.