મોરબી : રવાપર નિવાસી હાર્દિકભાઈ રાજેશભાઈ પંચાસરા (ઉ.વ.24) તે રાજેશભાઈ અને વર્ષાબેનના પુત્ર, સ્વ. કાંતિભાઈ વાઘજીભાઈ પંચાસરાના પૌત્ર, શિવાંગીબેન સત્યમકુમાર છાપાવાડીયા અને દેવાંગીબેનના નાનાભાઈ, હિતેશભાઈ, નીતિનભાઈ, દિલેશભાઈ અને ચંદ્રિકાબેન રમેશકુમાર ધ્રાંગધરીયાના ભત્રીજા, લલિતભાઈ ભગવાનજીભાઈ વડગામાના ભાણેજનું તા. 7-4-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 10-4-2025 ને ગુરુવારના રોજ સાંજે 4:30 થી 6 કલાક દરમ્યાન ગોલ્ડન હાઈટ, બોની પાર્ક, અંબે પાન વાળી શેરી, રવાપર ગામ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. મોસાળ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે.