મોરબી : મોરબી તાલુકાના જેતપર (મચ્છુ) ખાતે કિશોરભાઈ લાલજીભાઈ કંડીયા દ્વારા તા. 9-4-2025 ને બુધવારના રોજ માણેકવાડાનું પ્રખ્યાત જય રામદેવ રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કલાકાર કરિશ્મા દેસાણી, સાહિત્યકાર નવણિતભાઈ આહીર અને કોમેડી કિંગ મનીષ મારડીયા લોકોનું મનોરંજન કરશે.