મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે ગતરાત્રીના સમયે પેટ્રોલિંગ દરમિયાન બાયપાસ રોડ ઉપર દલવાડી સર્કલ નજીકથી શંકાસ્પદ હાલતમાં નીકળેલા શનાળા ગામના રહેવાસી આરોપી શ્રીપાલસિંહ દિલાવરસિંહ ઝાલા ઉ.37 ને વિદેશી દારૂની અડધી ભરેલી બોટલ કિંમત રૂપિયા 300 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.