વાંકાનેર : વાંકાનેરના પંચાસર રોડ પર ધર્મનગરમાં રહેતા માલાભાઈ પેથાભાઈ સોરઠીયાનો પુત્ર રાજેશ (ઉ.વ.34) તે આશરે દોઢ મહિનાથી ગુમ થયેલ હોય તે મંદબુદ્ધિનો છે. જે કોઈને તે મળે તો માલાભાઈનો મો. નં. 74358 43986 પર સંપર્ક કરવા યાદીમાં જણાવવામાં આવ્યું છે.