વાંકાનેર : આગામી તારીખ 10 એપ્રિલના રોજ મહાવીર જયંતીની જાહેર રજા હોય વાંકાનેર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. મહાવીર જયંતીની જાહેર રજા નિમિત્તે માર્કેટ યાર્ડમાં ખરીદ-વેચાણ સહિતનું તમામ કામકાજ બંધ રાખવામાં આવશે. જેની નોંધ લેવા ખેડૂતભાઈઓ, દલાલભાઈઓ તથા વેપારીભાઈઓને જણાવ્યું છે.