ટંકારા : જબલપુર નિવાસી લાભુબેન માવજીભાઈ ફેફર (ઉં.વ.92) તે હરિલાલ ફેફર, સ્વ. અંબારામભાઈ ફેફર, અરવિંદભાઈ ફેફરના માતાનું તારીખ 7-4-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 10-4-2025 ને ગુરુવારે સવારે 8 થી 10 કલાકે પટેલ સમાજવાડી, મુ. જબલપુર, તા. ટંકારા ખાતે રાખવામાં આવ્યું છે.