મોરબી : મોરબીના મોડપર ગામની સીમમાં મહાદેવના મંદિરથી આગળ જામનગર - માળિયા (મી.) હાઇવેની ગોળાઈ પાસેથી તાલુકા પોલીસની ટીમે યુનિશભાઈ જુસબભાઈ સુમરા ઉ.વ.49 રહે. સુમરા સોસાયટી, રોહિદાસપરાબી પાછળ, મોરબીવાળાને દેશી હાથ બનાવટના કટ્ટા સાથે પકડી લઈ આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.