હળવદ : ડુંગરપુર નિવાસી પ્રેમદાસભાઈ દેવરામદાસ રામાવત તે શાંતિલાલ, વિષ્ણુભાઈ, શૈલેષભાઈના પિતાનું તા. 5-04-2025ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. 11-04-2025ના રોજ સવારે 8 થી 10 તેમના નિવાસ સ્થાન ડુંગરપુર ખાતે રાખેલ છે.શાંતિલાલ : 83200 71684વિષ્ણુભાઈ : 99794 44641શૈલેષભાઈ : 81609 06397