મોરબી (પ્રમોશનલ આર્ટિકલ): ભારતના સૌથી મોટા જ્વેલર્સ એવા તનિષ્ક જ્વેલર્સના મોરબી શો-રૂમમાં ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર અને ઇન્સેન્ટિવ સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઈચ્છુક ઉમેદવારોએ બાયોડેટા સાથે ઇન્ટરવ્યૂ માટે આવવાનું રહેશે.● સેલ્સમેન/સેલ્સગર્લ અભ્યાસ - 12 પાસ પ્રભાવશાળી વ્યક્તિત્વઅનુભવીની પ્રથમ પસંદગીકોમ્પ્યુટરના જાણકાર અને અંગ્રેજી ભાષાના જાણકારને પ્રાથમિકતાજોબ લોકેશન : તનિષ્ક જ્વેલર્સરામચોક, શનાળા રોડ, મોરબીમો.નં. 63526 90844મો.નં. 99741 26636