મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના સુવિખ્યાત ડોક્ટર મિરાલી છોટાઈ દ્વારા અપાશે સેવા : બાળકોના પોષણને લગતું નિદાન પણ થશેમોરબી : શુ આપના બાળકને બોલવામાં કે સાંભળવામાં તકલીફ છે ? તો રાજકોટના નામાંકિત ઓડિયોલોજીસ્ટ એન્ડ થેરાપિસ્ટ એવા મીરા સ્પીચ એન્ડ હિયરિંગ ક્લિનિકના ડો. મિરાલી છોટાઈ દ્વારા રવિવારે મોરબીમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજવામાં આવશે. ------------------------------------------કેમ્પમાં ઉપલબ્ધ સારવાર● તોતળાવવું, હકલાવવું, મોડું બોલતું બાળક કે ના બોલતું બાળક હોય તેની સારવાર● અથવા તો પેરાલિસિસ પછી બોલવામાં થતી તકલીફની સારવાર● કોકલિયર ઇમ્પ્લાન્ટ પછીની સારવાર● કાનની બહેરાશને લગતી વિવિધ જાતની તપાસ● કાનની બહેરાશ માટે વિવિધ જાતના સાંભળવાના કાનના મશીન મળશે------------------------------------------બાળકોના પોષણ માટેના નિષ્ણાંત હિનાબેન પાડીયા પણ પોતાની સેવા આપશે● બાળક ની ઉંમર કરતાં વધારે કે ઓછું વજન● જમવામાં ચૂઝી હોવું● વજન કે ઉંચાઈ ન વધવી હેલ્ધી ફુડ હેબીટ અને પોષણયુક્ત લંચ બોક્સ.● બાળક ને શું જમાડવુ, શું ન જમાડવું વગેરે બાબતોની માહિતી------------------------------------------એપોઇન્ટમેન્ટ લખાવી ને આવવું ફરજીયાત છેતારીખ : ૬ એપ્રિલ, રવિવાર(સવારે ૯ થી ૧૨:૦૦ વાગ્યા સુધી)------------------------------------------સ્થળ : કેશર ફિઝિયોથેરાપી ક્લિનિકશોપ નં. ૧૩, સોમનાથ પ્લાઝા,ત્રીજો માળ, મામા ફટાકડા પાસે,રવાપર રોડ,મોરબીસંપર્ક :97278 41107