એસી, ફ્રીઝ, વોશિંગ મશીન અને ટીવી સહિતની વસ્તુઓ આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે : લોન, ઈન્સ્ટોલેશન, ડિલિવરી સહિતની સર્વિસ પણ મળશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સામાકાંઠે અભી ઇલેક્ટ્રોનિક્સનો આગામી રવિવારથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. અહીંથી મોરબીવાસીઓને તમામ હોમ એપ્લાયન્સીસ હોલસેલ ભાવે મળી રહેશે. તો એક વખત અચૂક મુલાકાત લ્યો. મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર રોડ ઉપર કાંતિજ્યોત પાસે સુપર માર્કેટમાં તા.6ને રવિવારે રામનવમીના પાવન અવસરે અભી ઇલેક્ટ્રોનિક્સનો પ્રારંભ થવાનો છે. જે નિમિત્તે સવારે 9થી 12 વાગ્યા સુધી ઓપનિંગ સેરેમની પણ યોજવામાં આવશે. અહીંથી એસી, ફ્રીઝ, વોશિંગ મશીન અને ટીવી સહિતની વસ્તુઓ હોલસેલ ભાવે મળી રહેશે. અહીં દરેક પ્રોડક્ટ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ સાથે લોન, ઈન્સ્ટોલેશન, ડિલિવરી સહિતની સર્વિસ પણ મળશે. તો હોમ એપ્લાયન્સીસની ખરીદી કરતા પૂર્વે અહીંની એક વખત રૂબરૂ મુલાકાત જરૂર લેજો. અભી ઇલેક્ટ્રોનિક્સ સુપર માર્કેટ, કાંતિજ્યોત પાસે, મહેન્દ્રનગર રોડ, મોરબી-2અભિભાઈમો.નં. 90160 22220