નવી કાર ખરીદનારને જૂની કાર એક્સચેન્જમાં તો સ્પેશિયલ ફાયદો મળશે : સેકન્ડ હેન્ડ કાર ખરીદવા ઇચ્છતા લોકોને પણ અહીં મળી જશે અનેક કાર મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને કાર વેચવી છે ? તો ક્યાંય ધક્કા ન ખાવ, સીધા પરફેક્ટ ઓટો સર્વિસ મારૂતિ ટ્રુ વેલ્યુમાં આવી જાવ. અહીં આપને બેસ્ટ પ્રાઈઝ મળી જશે. તો આજે જ સંપર્ક કરો. મોરબી- રાજકોટ હાઇવે ઉપર પટેલ સમાજ વાડી પાસે શનાળામાં પરફેક્ટ ઓટો સર્વિસ મારૂતિ ટ્રુ વેલ્યુ કાર્યરત છે. જે સેકન્ડ હેન્ડ કાર ખરીદી તેના બધા જ પાર્ટ્સ ચેક કરી જરૂર પડ્યે રીપેરીંગ કરી અને તેને જેન્યુન કાર બનાવીને તેનું વેચાણ છે. ખાસ તો જે લોકો કાર વેચવા ઈચ્છે છે તેઓ માટે ટ્રુ વેલ્યુ વન સ્ટોપ સોલ્યુશન છે. અહીં આપની કારની બેસ્ટ પ્રાઈઝ મળશે. વધુમાં અહીં કાર સેલ કરી ફાસ્ટ પેમેન્ટ મળી જશે. કોઈ છૂપો ખર્ચ નહિ હોય અને કોઈ ઝંઝટ નહિ હોય. વધુમાં આપે નવી કાર ખરીદવી હોય અને જૂની કાર વેચવાની હોય તો એક્સચેન્જ બોનસનો ફાયદો પણ આપવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રમાં રાજકોટ, મોરબી, જૂનાગઢ, વેરાવળ, કોડીનાર, ઉના, તાલાલા, જેતપુર, ઉપલેટા, ધોરાજી, વિસાવદર સહિતના સ્થળે ટ્રુ વેલ્યુ કાર્યરત છે. એક વખત ટ્રુ વેલ્યુની મુલાકાત જરૂર લ્યો. મારૂતિ ટ્રુ વેલ્યુ પટેલ સમાજ વાડી પાસે,રાજકોટ - મોરબી હાઇવેશનાળા, મોરબીજયેશભાઈમો.નં.70437 80531