ટેસ્ટ ડ્રાઇવ કરો અને મજા આવે તો જ ટેસ્ટ ડ્રાયવ કારની ખરીદી કરો : સેલ તા. 4 એપ્રિલ (શુક્રવાર)થી તા.6 એપ્રિલ (રવિવાર) સુધી જ ચાલશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને કાર લેવી છે ? તેમાં પણ જો ઓછા ભાવમાં નવી જ કાર મળી જાય તો ? હા, ઇક્વિટી હ્યુન્ડાઈ ફરી લાવ્યું છે ટેસ્ટ ડ્રાયવ કારનો સુપર ડુપર સેલ. મોરબી- રાજકોટ હાઇવે ઉપર જે.પી.ફાર્મની સામે ઇક્વિટી હ્યુન્ડાઈનો ટેસ્ટ ડ્રાયવ કાર માટે ખાસ ઇવેન્ટ કરેલ છે જ્યાં હ્યુન્ડાઈની શાનદાર શોરૂમ કન્ડીશન પ્રીમીયમ ટેસ્ટ ડ્રાયવ કારમાં બેસ્ટ ડિસ્કાઉન્ટ મળવાનું છે. તા. 4 એપ્રિલને શુક્રવારથી 6 એપ્રિલને રવિવાર સુધી એમ ત્રણ દિવસ જ મેગા સેલ ચાલવાનો છે. તો ટેસ્ટ ડ્રાઈવ કરો અને આપની મનપસંદ હ્યુન્ડાઈ પ્રીમીયમ કાર ખરીદો સમય : સવારે 9:30 થી સાંજે 6:30 સુધીEQUITY HUNDAI જે.પી.ફાર્મ સામે, રાજકોટ-મોરબી હાઈવે, મોરબી મો.નં.74860 07746 મો.નં.70465 22201