મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નવલખી ફાટકના ઓવરબ્રિજ નીચેથી આરોપી રાહુલ ઉર્ફે ઘૂમો કાંતિભાઈ સરવૈયા ઉ.19 રહે.સેન્ટમેરી સ્કૂલ પાસે, મોરબી વાળાને વિદેશી દારૂની 2 બોટલ કિંમત રૂપિયા 1200 સાથે ઝડપી લઈ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.