મોરબી : મૂળ મોટી બરાર હાલ મોરબી નિવાસી ઔદીચ્ય ગુજરાતી સા.ચા. બ્રાહ્મણ કેતનભાઈ પ્રહલાદભાઈ ભટ્ટ (ઉ.વ.47) તેઓ પ્રહલાદભાઈના પુત્ર, બળવંતભાઈ (ક્રિષ્ના વિદ્યાલય) અને પ્રવિનભાઈના ભત્રીજા, મનીષભાઈ અને ભૂમિબેનના ભાઈ, હર્ષ અને દ્રષ્ટિના પિતા, સ્વ. હર્ષદરાય રાવલના જમાઈ તથા દીપકભાઈ, નિલેશભાઈ, ધર્મેન્દ્રભાઈ, ભરતભાઈ અને પંકજભાઈના પિતરાઈ ભાઈનું તા. 2-4-2025ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 4-4-2025ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસ સ્થાન, રાજનગર, હનુમાન મંદીરવાળી શેરી, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.