મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી જિલ્લા ઉમિયા પરિવાર સમૂહ લગ્ન સમિતિ દ્વારા પાટીદાર સમાજના વિદ્યાર્થીઓ માટે ફ્રી કોમ્પ્યુટર ક્લાસિસ શરૂ કરવામાં આવ્યા છે. જેમાં CCCની ટ્રેનિંગ આપી શકે તેવા શિક્ષકની જરૂર છે. ઉમેદવારોએ આ માટે રિઝ્યુમ સાથે સંપર્ક કરવાનો રહેશે. ● કોમ્પ્યુટર શિક્ષક -1 (મેલ/ફિમેલ)C/o ઉમિયા સેવા સમાજ ટ્રસ્ટ લેન્ડમાર્ક પ્લાઝા-3, સમય ગેટની બાજુમાં, શનાળા રોડ, મોરબીજયંતીભાઈ વિડજા મો.નં. 99789 21318 મો.નં. 98250 98079