મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબી નજીક કાર્યરત Velloza Granito LLPમાં માર્કેટિંગની 5 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. આકર્ષક પગાર સાથે શ્રેષ્ઠ કારકિર્દી ઘડવા ઇચ્છુક ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.● માર્કેટિંગ પર્સન - 5અનુભવ : 3 વર્ષટુર અને ફોન ઉપર સતત સંપર્ક રાખી શકે તેવા ઉમેદવારોVelloza Granito LLPખોખરા હનુમાન મંદિરની સામે, બેલા રોડ, મોરબીમો.નં. 97125 34561