મોરબી : મોરબી તાલુકાના કિશનગઢ (સોખડા) નિવાસી સવાભાઈ ભુરાભાઈ ખાંભરા (ઉ.વ.75) તે માવજીભાઈ અને દિનેશભાઈના પિતા, રવિભાઈ, રોનીતભાઈ અને રાજભાઈના દાદાનું તા. 1-4-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે.