પાર્લર - સલૂન સંચાલક, કોસ્મેટોલોજીસ્ટ, ડર્મેટોલોજીસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, મેક અપ આર્ટિસ્ટ ભાગ લઈ શકશે : વર્કશોપમાં લંચની પણ વ્યવસ્થા મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારે કોરિયન બ્યુટી પ્રોડક્ટ વિશ્વભરમાં તેના શાનદાર રિઝલ્ટને કારણે ધૂમ મચાવી રહી છે. પણ મોરબીમાં હજુ તેનો ઉપયોગ નહિવત પ્રમાણમાં છે. ત્યારે મોરબીના પાર્લર - સલૂન સંચાલક, કોસ્મેટોલોજીસ્ટ, ડર્મેટોલોજીસ્ટ, નેઇલ આર્ટિસ્ટ, મેક અપ આર્ટિસ્ટ આ પ્રોડક્ટનું રિઝલ્ટ જોવે, તેનો ઉપયોગ સમજે તેવા આશયથી વૈદક હેર કેર એન્ડ સ્કિન કેર દ્વારા એડવાન્સ કોરિયન ગ્લાસ ટ્રીટમેન્ટ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ તા. 6 એપ્રિલને રવિવારના રોજ સવારે 10થી સાંજે 6 દરમિયાન રાજકોટ-મોરબી હાઇવે ઉપર શક્ત શનાળા પાસે આવેલ શેર-એ-પંજાબ હોટેલ ખાતે યોજાશે. આ વર્કશોપની રજિસ્ટ્રેશન ફી માત્ર રૂ.299 છે. જેમાં ભાગ લેનાર તમામ લોકો માટે લંચની વ્યવસ્થા રાખવામાં આવી છે. સાથે રામનવમીને ધ્યાને લઇ ફરાળની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે. આ વર્કશોપમાં 100 ટકા કોરિયન મેડ પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. સાથે કોરિયન ગ્લાસ ફેશિયલ લાઈવ ડેમો આપવામાં આવશે. લાઈવ એસ્ટીમોનિલ્સ, ફૂલ કોરિયન પ્રોડક્ટ ટ્રેનિંગ, એન્ટી પીગમેન્ટેશન ટ્રીટમેન્ટ, એન્ટી એજિંગ ટ્રીટમેન્ટ, ફૂલ મશીન ટ્રેનિંગ આપવામાં આવશે. આ ઉપરાંત દરેક લોકોને સર્ટિફિકેટ આપવામાં આવશે. અંતમાં ડાઉટ સેશન પણ યોજાશે. મર્યાદિત સીટ જ ઉપલબ્ધ હોય, વહેલા તે પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન વર્કશોપ : તા.6 એપ્રિલસમય : 10થી 6સ્થળ : હોટેલ શેર એ પંજાબ સીએનજી પંપ સામે, રાજકોટ મોરબી હાઇવે, શક્ત શનાળા, મોરબીમો.નં. 70168 68321