મોરબીનો સૌથી મોટો ડિઝાઈનર સ્ટુડિયો, જ્યાંના હોનહાર ડિઝાઈનર એકદમ વ્યાજબી ભાવે જ જેન્ટ્સ અને લેડીઝ ક્લોથ ડિઝાઇન પણ કરી આપશેજેન્ટ્સમાં બ્લેઝર, કોટી, કુર્તા, થ્રી પીસ તેમજ લેડીઝમાં ચોલી, ચણિયા ચોલી, વન પીસ, કપલ વેર, વેસ્ટર્ન ડિઝાઇન કરી અપાશેમોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે BLACK FOX ડિઝાઈનર સ્ટુડિયો આયોજિત ત્રણ દિવસના એક્ઝિબિશનનો આજે તા.1ના રોજ છેલ્લો દિવસ છે. અહીં હાલ લેડીઝ અને જેન્ટ્સના ડિઝાઈનર કલોથનું કલેક્શન એકદમ વ્યાજબી ભાવે મળી રહ્યું છે. તો આ એક્ઝિબિશનની આજે મુલાકાત જરૂર લ્યો.મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ હોસ્પિટલવાળી શેરીમાં ઓમ શાંતિ હોલની સામે કાયાજી પ્લોટ-5માં મોરબીનો સૌથી મોટો BLACK FOX ડિઝાઈનર સ્ટુડિયો કાર્યરત છે. જ્યાં છેલ્લા 4 વર્ષથી મોરબીવાસીઓના પસંદ મુજબ કલોથ ડિઝાઇન કરવામાં આવી રહ્યા છે. અહીં હેન્ડવર્કમાં તમામ પ્રકારના કલોથનું કસ્ટમાઇઝેશન કરી આપવામાં આવશે. અહીં જેન્ટ્સમાં બ્લેઝર, કોટી, કુર્તા, થ્રી પીસ, લેડીઝમાંચોલી, ચણિયા ચોલી, વન પીસ, કપલ વેર, વેસ્ટર્ન સહિતના કલોથ ડિઝાઇન કરી આપવામાં આવે છે.ટૂંકમાં અહીં તમે તમારી ચોઇસ કહેશો તે પ્રમાણેના કલોથ તૈયાર કરી આપવામાં આવશે. ઉપરાંત મોંઘા દાટ ડિઝાઇનરના ક્લોથ પણ તમારી ચોઇસ મુજબ અહીં એકદમ વ્યાજબી ભાવે તૈયાર થઈ જશે. તો અહીંની એકવાર રૂબરૂ મુલાકાત જરૂર લ્યો. BLACK FOXકાયાજી પ્લોટ–5, ઓમ શાંતિ હોલની સામે, સત્યમ હોસ્પિટલ વાળી શેરી, શનાળા રોડ, મોરબીશર્મિલા સાણજા મો.નં.99782 78383પૂર્વી રૂપાલા મો.નં.99782 93926