મોરબી : મોરબી શહેરના રોટરીનગરમા હનુમાનજી મંદિર પાસેથી એલસીબી પોલીસે આરોપી પૃથ્વીરાજસિંહ ખોડુભા ઝાલા રહે.વેજીટેબલ રોડ, રોટરીનગર વાળાને વિદેશી દારૂની 8 બોટલ કિંમત રૂપિયા 5488 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલ આરોપી નઝીર રહીમભાઈ સુમરા રહે.જામનગર રોડ, રાજકોટ વાળા પાસેથી ખરીદી હોવાની કબૂલાત આપતા એલસીબી પોલીસે નઝીરને ફરાર દર્શાવી બન્ને આરોપીઓ વિરુદ્ધ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.