ફ્રી કન્સલ્ટેશન, એક્સ-રેના માત્ર રૂ.50, અન્ય પ્રોસીજરમાં પણ 20 ટકા ડિસ્કાઉન્ટ : ડેન્ટલ સર્જન ડો.બંસી ડાંગર આપશે સેવામોરબી : મોરબીની શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં તા.1થી 7 સુધી દાંતની નિઃશુલ્ક તપાસ રાખવામાં આવી છે. જેમાં અનુભવી ડેન્ટલ સર્જન ડો.બંસી ડાંગર સેવા આપી રહ્યા છે. અહીં કન્સલ્ટેશન એકદમ ફ્રી આપવામાં આવશે. જ્યારે એક્સ-રે માત્ર રૂ.50/-માં કરી આપવામાં આવશે. ઉપરાંત દરેક પ્રોસિજરમાં 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.ઉપલબ્ધ સારવાર● ડહાપણ દાઢને દર્દરહિત કાઢવાના સુવિધા● સ્ક્રુની મદદથી ફિક્સ દાંત તથા ફિક્સ ચોકઠું બેસાડવાની સુવિધા● માઈક્રોસ્કોપિક રૂટ કેનાલ સારવાર● લેસર દ્વારા પેઢાની સર્જરી તથા પાયોરીયાનો સચોટ ઈલાજ● વાંકા ચુકા દાંતને સીધા કરવાની સુવિધા● ઓર્થોડોન્ટીક સર્જરી● ડેન્ટલ ઇમ્પ્લાન્ટશિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલરામધન આશ્રમ પાસે,મહેન્દ્રનગર રોડ, મોરબી-29727527555