મોરબી : મૂળ શકત શનાળા હાલ મોરબી નિવાસી નાથાભાઈ મોહનભાઈ પાડલીયા (ઉ.વ 75) તે શૈલેષભાઈ, નિલેશભાઈ, ભાવેશભાઈના પિતાનું તારીખ 28-3-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 31-3-2025 ને સોમવારે સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ્થાને રાણી હાઈટ્સ, ૐ પાર્ક સોસાયટી, નાની કેનાલ રોડ, પંચાસર રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે