મોરબી : ચકમપર નિવાસી બાલુભાઈ બેચરભાઈ વડાવીયા (ઉ.વ.70) તે લાલજીભાઈના ભાઈ, સંજયભાઈ અને અલ્પેશભાઈના પિતા તથા બીપીનભાઈ અને પ્રકાશભાઈના કાકાનું તા. 26-3-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 3-4-2025 ને ગુરુવારના રોજ રાત્રે 8 કલાકે તેમના નિવાસ સ્થાન ચકમપર જિ. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.