સૌરાષ્ટ્રમાં મોટામાં મોટો સ્વિમિંગ પુલ ધરવતો વોટર પાર્ક : અહીં વેવપુલ, રેઇન ડાન્સ, સાયકલોન, મલ્ટીરાઈડ, બેબીપુલ અને વિશાળ ગાર્ડન : બાળકોથી લઈ દાદા-દાદી બધાને મજા પડી જશે : અંદર ટેસ્ટી ફૂડ પીરસતું રેસ્ટોરન્ટ પણ ઉપલબ્ધ મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ઉનાળો આવી ગયો છે. આ ગરમીમાં વોટરપાર્કમાં ધુબાકા મારવા ક્યાંય દૂર ન જતા, મોરબીની ભાગોળે ક્રિસ્ટલ વોટર રિસોર્ટ કાર્યરત છે. જ્યાં બાળકોથી લઈ દાદા-દાદી સુધીના તમામ લોકોને જલસો પડી જવાનો છે. તો આજે જ સંપર્ક કરો. મોરબી નજીક નવખલી રોડ ઉપર વનાળીયા પાસે ક્રિસ્ટલ વોટર રિસોર્ટ કાર્યરત છે. જ્યાં સૌરાષ્ટ્રનો મોટામાં મોટો સ્વિમિંગ પુલ છે. અહીં વેવપુલ, રેઇન ડાન્સ, સાયકલોન, મલ્ટીરાઈડ, બેબીપુલ, વિશાળ ગાર્ડન સહિતના અનેક આકર્ષણો છે. અહીંની એન્ટ્રી ટીકીટ માત્ર રૂ.400 છે. અહીં ટેસ્ટી ફૂડ પીરસતું રેસ્ટોરન્ટ પણ છે. વધુમાં અહીં બર્થડે પાર્ટી, રિંગ સેરેમની તેમજ અન્ય ઇવેન્ટનુ પણ આયોજન કરી શકાય છે. આ ઉપરાંત અહીં એન્ટ્રી ઉપર ગ્રુપ ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવે છે.તો જલ્દી કરો, બાળકોને વેકેશનમાં વોટર પાર્કની મજા કરાવવા અહીં જરૂર પધારોક્રિસ્ટલ વોટર રિસોર્ટનવલખી રોડ, વનાળિયા, મોરબીમો.નં.93283 27347