મોરબી : મોરબી નિવાસી સવિતાબેન ગણેશભાઈ ભાડજા (ઉ.વ.77) તે ગણેશભાઈના પત્ની, પ્રવીણભાઈ, હરેશભાઈ અને અશ્વિનભાઈના માતા, અરવિંદભાઈ, જીજ્ઞેશભાઈ અને સુનિલભાઈના કાકી તથા કિશનભાઈના દાદીનું તા. 28-3-2025 ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 31-3-2025 ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન ગુરુલાભદે હોલ, લીલાપર કેનાલ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.