મોરબી : મોરબી નિવાસી જબુબેન અમરશીભાઈ ફેફર (ઉ.વ.82) તેઓ અમરશીભાઈના પત્ની, જીવરાજભાઈ (મો.નં. 98790 12801) અને પ્રવીણભાઈ (મો.નં. 98258 26420)ના માતાનું તા. 28-3-2025ને શુક્રવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 31-3-2025ને સોમવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન શોભા કુંજ સોસાયટી, અવની રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.