બીપી, ડાયાબીટીસ, હદય રોગ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, કમરના દુઃખવા તેમજ મહિલાઓમાં માસિક અનિયમિત આ બધા રોગોનું મૂળ છે મોટાપો : બધુ ખાઇ પીને માત્ર થોડા જ દિવસોમાં મોટાપાની સમસ્યામાં મેળવો મોટી રાહતમોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : વધતો વજન અનેક રોગોને નોતરે છે... બીપી, ડાયાબીટીસ, હદય રોગ, કોલેસ્ટ્રોલ, સાંધાના દુખાવા, કમરના દુઃખવા તેમજ મહિલાઓમાં માસિક અનિયમિત આ બધા રોગો આવે છે... તમે પણ વધતા વજનથી પરેશાન છો ? તો આગામી રવિવારે યોજાનાર કાયાપલટના મેગા કેમ્પમાં જરૂર પધારો. અનેક મોરબીવાસીઓ આ કેમ્પનો લાભ લઇ સંતોષકારક પરિણામ મેળવી ચુક્યા છે તો તમે પણ એક વખત જરૂર અજમાવી જુઓ.મોરબીના લોકોને છેલ્લા 7 વર્ષથી પણ વધુ સમયથી સ્વાસ્થ્ય, ફિટનેસ તથા વજન ઘટાડવા માટે ઉત્તમ પરિણામ આપતી સારવાર એટલે કાયાપલટ. આગામી તા.30 માર્ચને રવિવારે મોરબીના શાંતિ ફિઝીયોથેરાપી ક્લિનિક, રામ ચોક, મોરબી ખાતે કાયાપલટનો મેગા કેમ્પ યોજાવાનો છે. જેમાં ડો. વિરલ ગોરડીયા કાયાપલટ સારવાર પુરી પાડવાના છે.કાયાપલટ વજન ઘટાડવા માટેની વૈજ્ઞાનિક અને મેડિકલ એપ્રોચ ધરાવતી ટ્રીટમેન્ટ છે. અહીં વજન વધારાની તકલીફ ધરાવતા તેમજ વધારે વજનને કારણે હેરાન થતા લોકો ઘરે બેઠા બધું ખાતા ખાતા પોતાનું વજન ઓછું કરી શકે છે.સામાન્ય રીતે લોકો ભૂખ્યા રહીને, ઉપવાસ એકટાણા કરીને, માત્ર કાચા સલાડ કે માત્ર ફ્રુટ ખાઈને, માત્ર મગ સૂંઠના પાણી પીને વજન ઘટાડે છે. પણ આ રીતે ઘટાડેલુ વજન ટકાવી શકાતું નથી. કાયાપલટ સારવારમાં દર્દીને આવું કઈ કરવાનું હોતું નથી. અહીં તો દર્દી દાળ,ભાત, શાક, રોટલી, બધું જમી શકે છે. ઘરની તથા બહારની બધી આઈટમો જેવી કે પાઉભાજી,પાણીપુરી, વડાપાઉ, સમોસા, ભજીયા,ગાંઠિયા, પૌવા, ઈડલી સાંભાર, ઉતપમ, પીઝા, બર્ગર, મેગી, બટેટા, ભૂંગળા જેવી તમામ આઈટમો પણ ખાઈ શકે છેકાયાપલટમાં જેન્ટ્સ હોય કે લેડીઝ એક મહિનામાં 90 % લોકોમાં ૧ મહિનામાં સરેરાશ 3 કિલોથી 8 કિલો વજન ઘટતું જોવા મળે છે. વજન ઘટવાની ત્રણ મહિનાની એવરેજ 6 કિલો થી 24 કિલો સુધીની છે. કાયાપલટમાં એક મહિનામાં વજન ઘટાડવાનો રેકોર્ડ લેડીઝમાં 14 કિલો તથા જેન્ટ્સમાં 15 કિલોનો છે.કાયાપલટ સારવારમાં ચમત્કારી પરિણામ આપતી પ્યોર આયુર્વેદિક દવા, કાયા મસાજ, કાયા એક્સરસાઈઝ પ્રોગ્રામ, કાયાપલટ જીવન શૈલી, કાયા વોક સિસ્ટમ નો સમાવેશ થાય છે. ધીમે ધીમે વજન ઘટાડવા ઇચ્છતી વ્યક્તિ દવા વગર પણ વજન ઘટાડી શકે છે.youtu.be/5xMpGb1nUEw?si=a7YNRWgoA800vHK_વજન વધારાની સમસ્યામાં શ્રેષ્ઠતમ પરિણામ આપતી કાયાપલટ સારવાર સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં રાજકોટ, મોરબી, જામનગર,જુનાગઢ, જેતપુર, ગોંડલ, ભાવનગર, પાલીતાણા, તળાજા, મહુવા, બોટાદ, વેરાવળ વગેરે જગ્યાએ ખૂબ પ્રખ્યાત છે. નાગપુર, અમદાવાદ, વડોદરા, સુરત, મુંબઈ, બેંગ્લોર, પુણે, ચેન્નઇ, હૈદરાબાદમાં વસતા આપણા ગુજરાતી ભાઈઓ-બહેનો કાયાપલટ સાથે જોડાયેલા છે. અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દુબઈ જેવા દેશોમાં પણ કાયાપલટના સફળ દર્દીઓ છે. કાયાપલટના વેઇટલોસના ચમત્કારી પરિણામો જોવા તથા કાયાપલટમાં સારવારમાં જોડાવા ઈચ્છતા લોકો સંપર્ક કરી શકે છે.કેમ્પ તા. 30, રવિવારસમય : બપોરે 12થી 4શાંતિ ફિઝીયોથેરાપી ક્લિનિક,કે. કે. સ્ટીલવાળી શેરી,રામ ચોક, મોરબીમો.9825760345youtu.be/eCCgbJ3BhCg?si=2LxCrbzqrl4DquNL