હળવદ : હળવદ શહેર ભાજપ પ્રમુખ તરીકે કાર્યરત અને અનેક સેવા કાર્યોમાં સદા અગ્રેસર રહેતા તપનભાઈ દવેનું અંગદાન જાગૃતિ કાર્યકર્તા તરીકે વિધાનસભા અધ્યક્ષ શંકરભાઇ ચૌધરી દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. આ વેળાએ દિલીપભાઈ દેશમુખની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.