મોરબી : ચકમપર (જી.) નિવાસી બાલુભાઈ બેચરભાઈ વડાવીયા (ઉં.વ. 70) તે લાલજીભાઈ વડાવીયાના ભાઈ, સંજયભાઈ વડાવીયા, અલ્પેશભાઈ વડાવીયાના પિતા, બિપીનભાઈ લાલજીભાઈ વડાવીયા, પ્રકાશભાઈ લાલજીભાઈ વડાવીયાના કાકા, યુગ, રાઘે, મન અને વેદાંતના દાદાનું તારીખ 26-3-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે.