મોરબી : ઘુનડા સજનપર નિવાસી વજીરઅલી સદરૂદ્દીનભાઈ પંજવાણી (ઉં.વ. 67) તે પીન્ટુભાઈ તથા અસિમભાઈના પિતાનું તારીખ 26-3-2025 ને બુધવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેશણું તારીખ 27-3-2025 ને ગુરુવારે સાંજે 4 થી 6 કલાકે ઘુનડા સજનપર ગામે રાખવામાં આવ્યું છે.