મોરબી : મૂળ જેતપર (મચ્છુ) હાલ મોરબી નિવાસી ચંદુભા મનુભા જાડેજા (ઉ.વ.75)તે પ્રભાતસિંહ, સ્વ. ગજુભા, પ્રવિણસિંહ અને પથુભાના ભાઈ, ભગવતસિંહ, કનકસિંહ અને ખુમાનસિંહના પિતા, ગૌરવસિંહ ભગવતસિંહ જાડેજા, બલભદ્રસિંહ ભગવતસિંહ જાડેજા, દિવ્યજીતસિંહ ખુમાનસિંહ જાડેજા, વિરભદ્રસિંહ કનકસિંહ જાડેજાના દાદાનું તા. 25-3-2025 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.27-3-2025 ને ગુરુવારના રોજ સાંજે 4 થી 6 કલાક દરમ્યાન ગુ.હા.બોર્ડ, રામેશ્વર શિવ મંદિર સામે, મોરબી -2 ખાતે રાખવામાં આવ્યું છે. તેમજ ઉત્તરક્રિયા તા. 5-4-2025 ને શનિવારના રોજ તેમના નિવાસસ્થાને ગુ.હા. બોર્ડ, રામેશ્વર મંદિર સામે, મોરબી - 2 ખાતે રાખવામાં આવી છે.