મોરબી : નવા સાદુળકા નિવાસી કાન્તાબેન જેઠાભાઈ પાંચોટિયા (ઉ.વ.80) તે જેઠાભાઈ અખાભાઈ પાંચોટિયાના પત્ની, ભરતભાઈ તથા દિલીપભાઈના માતાનું તા. 24-3-2025 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 27-3-2025 ને ગુરુવારના રોજ સવારે 8 થી 10 કલાક દરમ્યાન આલાપ પાર્ક સોસાયટી શેરી નં. 2, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.